દ.ગુજરાત વીજ કંપનીએ કર્યો ભાવ વધારો| શેરડીના વાવેતરની પેટર્ન બદલાતા નુકસાન

2022-09-01 30

દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ ભાવ વધારો કર્યો છે. વીજદર વધારવા મુદ્દે સુરતના ખેડૂતો લાલધૂમ થયા છે. ખેડૂતોએ કેબીનેટ મિનિસ્ટરને આ અંગે રજૂઆત કરી હતી. વીજ કંપનીએ યુનિટ દીઠ 79 રૂપિયાનો વધારો કર્યો હતો. ખેડૂતોએ ભાવ ઘટાડવા રજૂઆત કરી છે અને જો ભાવ ના ઘટાડાય તો ઉગ્ર આંદોલક કરવાની ચીમકી ઉચ્ચારી છે. સુરતમાં શેરડીના વાવેતરની પેટર્ન બદલાતા નુકસાન થયું છે. સપ્ટેમ્બરને બદલે ઓક્ટોબરમાં વાવેતર ઘટ્યું છે. એકરે 10 ટન ઉત્પાદન ઘટ્યું છે.